1. જે આસામી/અરજદાર ન લગ્ન ભાવનગર શહેર માં (સીટી લીમીટ) માં હોય તેનેજ ઓનલાઈન ભરવું.
2. અન્ય દસ્તાવેજો માં જો અરજદાર વિધુર-છુટાછેડા કે અન્ય (અપરણીત સીવાય)તેવા સંજોગોમાં મરણ દાખલા કે છુટાછેડા ન કાગળો ખરી નકલ સાથે જોડવા.
3. કોઇપણ તારીખ જન્મ/લગ્ન પુરતી લખવી. EX.(01/01/2016).
4. જો અરજદાર પ્રમાણપત્ર બન્ને ભાષામાં મેળવવા ઈછતો હોય તો ફરીજીયાત English/ગુજરાતી બને માં એપ્લિકેશન ભરી પછી સબમીટ (એપ્લાઇ) કરવું.
5. કોઇપણ દસ્તાવેજ માં અને એપ્લીકેશન જમાં ફેરફાર (કે અલગ) હોય તેવા સંજોગ માં એપ્લીકેશન રદ કરવામાં આવશે.જે અંગે અહી જવાબદાર રહેશે નહિ.
a. EX: સ્કુલ લીવીંગ એપ્લીકેશન
i. XYZ કુમાર ભટ્ટ XYZ ભટ્ટ
ii. 12/06/1983 12/06/1984
6. લગ્ન નોંધણી કાયદા મુજબ બંને અરજદાર નો જન્મ (વરપક્ષ-કન્યાપક્ષ) ભારત માં થયેલો હોવો જોઈએ.
7. અરજદાર દ્વારા એપ્લીકેશન સમયે આવતી ફી જો ફાઈલ રજુ કરવામાં આવે ત્યારે વધુ થવા પામે તો અલગ થી ઓફીસ માં જમા કરવાની રહેશે.
8. લગ્ન પ્રસ્તાવિત કરવા માટે લગ્ન અંગેના જો કોઈ આધારો જરૂર લાગે તો રજીસ્ટર દ્વારા માંગવામાં આવે તેવા પુરાવા રજુ કરવા પડશે. તેમાં અન્ય કોઈ દ્વારા ચલાવી લેવામાં આવશે નહી.
a. ઉદા:- લગ્ન સ્થળ અંગેના પુરાવા.
i. વાડી પોહચ
ii. એફિડેવિટ
iii. મ.ન.પા ની ઘરવેરા ની પોહચ વગેરે.
9. અરજદાર દ્વારા ફીજીકલ ફાઈલ ઓફીસ સમયમાં સવારે ૧૧/૦૦ થી ૧/૩૦ સુધી જ સ્વીકારવામાં આવશે.ત્યારબાદ ફાઈલ સ્વીકારવા માં આવશે નહિ.